Home » photogallery » entertainment » AMIR KHAN LAGAAN COMPETED 21 YEAS HERE IS FILM STAR CAST LATEST LOOK GH MP

21 વર્ષમાં આટલી બદલાઇ 'લગાન'ની સ્ટારકાસ્ટ, ઓળખવા થયા મુશ્કેલ

લગાન એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અનેક સ્ટારે પોતાની અદાઓનો જલવો બતાવ્યો હતો. અત્યાર સુધીમાં આ તમામ સ્ટાર્સના લુકમાં ખૂબ જ ફેરફાર થઈ ગયો છે. આ ફિલ્મની લીડ અભિનેત્રી ગ્રેસી સિંહ (Gracy Singh) ને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. અનેક સ્ટાર્સ હવે આ દુનિયામાં હાજર રહ્યા નથી. જેમાં શ્રીવલ્લભ વ્યાસ, રાજેશ વિવેક અને એકે હંગલનું નામ શામેલ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन