અંબાણી પરિવાર સાઉથ મુંબઇમાં મતદાન કરવા પહોચ્યુ તે સમયે મીડિયાનાં કેમેરામાં કેદ થયુ હતું મતદાન માટે સમગ્ર પરિવાર પહોચ્યો હતો નિતા અંબાણી, દીકરી ઇશા અંબાણી બંને દીકરા અનંત અંબાણી અને આકાશ અંબાણી તેમજ મુકેશ અંબાણીએ કર્યુ મતદાન