એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ ઘણીવાર હોટ ફોટોશૂટ કરાવતી હોય છે, પરંતુ ઘણી વખત આ PHOTOS એટલા સુંદર લાગે છે કે તેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગે છે. બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર (Amayra Dastur) સાથે પણ કંઈક આવું જ બન્યું હતું, તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેનાં માલદિવ્સ (Maldives Photos) ટૂરની તસવીરો શેર કરી છે જેમાં તે બિકિની પહેરીને પાણીમાં પડેલી નજર આવે છે. આ તસવીરો જોઇને ફેન્સ તેનાં કાયલ થઇ રહ્યાં છે.