મુંબઇની એક નામી મેગેઝિન મુજબ, સ્વરા-હિમાંશૂને છેલ્લાં 5 વર્ષથી ડેટ કરતી હતી. આ સંબંધની શરૂઆત આનદં એલ રાયની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ' દરમિયાન થઇ. આ ફિલ્મમાં બંનેએ સાથે કામ કરતાં પ્રેમ થઇ ગયો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે એવાં સમાચાર મળ્યાં છે કે, આ બંને અલગ થઇ ગયા છે.