આ રિસોર્ટમાં રોકાયા છે 'દિપવીર', એક રૂમનું ભાડું રૂ.1 લાખથી વધુ
ભારતીય કરન્સી મુજબ આ રિસોર્ટનું એક રૂમનું એક દિવસનું ભાડું 27,899 રૂપિયા છે જ્યારે સ્યૂટનું ભાડું 69,493 રૂપિયા છે. જ્યારે પ્રાઇવેટ વિલાનું ભાડું એક લાખ રૂપિયાથી વધુ છે.
રણવીર અને દીપિકાનાં લગ્ન ઇટાલીનાં લેક કોમો શહેરનાં રિસોર્ટમાં થવા જઇ રહ્યાં છે. આ રિસોર્ટનું નામ કાસ્ટાડિવા રિસોર્ટ છે
2/ 17

3/ 17
હોટલમાં કૂલ 73 રૂમ છે જેમાં સ્યૂટની સંખ્યા 58 છે. જ્યારે બે પ્રાઇવેટ વિલા પણ છે.
4/ 17
સોર્સિસની માનીયે તો રણવીર દીપિકાએ બંને વીલા તેમાં માટે બૂક કર્યા છે જ્યારે હોટેલનાં મોટાભાગનાં સ્યૂટ રૂમ પણ બૂક કરવામાં આવ્યા છે
5/ 17
ઇટલીનો આ ફાઇવ સ્ટાર રિસોર્ટ ત્યાંનો નંબર વન રિસોર્ટ પણ છે.
6/ 17
લગ્ન માટે આખુ રિસોર્ટ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.
7/ 17
મંગળવારે સાંજે અહીં જ તેમની મેહંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી.
8/ 17
14 નવેમ્બરનાં રોજ તેમનાં લગ્ન છે અને 15 નવેમ્બરનાં રોજ તેઓ પાર્ટી આપવાનાં છે
9/ 17
કાસ્ટાડિવા રિસોર્ટની અંદરની તસવીરો (તમામ તસવીરો રિસોર્ટની ઓફિસિયલ સાઇટ પરથી લેવામાં આવી છે)
10/ 17

11/ 17

12/ 17

13/ 17

14/ 17

15/ 17

16/ 17

17/ 17

117