Home » photogallery » entertainment » ALIA BUTT BIRTHDAY LIST OF BIGGEST FILMS REJECTED BY ALIA BHATT KM

Alia Bhatt : આલિયા ભટ્ટે આ ફિલ્મો કરી દીધી હતી રિજેક્ટ, પ્રભાસ-અક્ષય અને આમિરની ફિલ્મો પણ લિસ્ટમાં સામેલ

Alia Bhatt Birthday : આલિયા ભટ્ટનો આજે જન્મ દિવસ છે, આલિયા ભટ્ટ પાસે ઘણી એવી ફિલ્મો (Alia Bhatt Films) હતી જેને તેણે રિજેક્ટ કરી છે. આમાંથી કેટલીક સુપરહિટ તો કેટલીક સુપરફ્લોપ બની. તો જોઈએ એ કઈં કઈ ફિલ્મો હતી.