Home » photogallery » entertainment » ALIA BHATT RANBIR KAPOOR SKIP UJJAIN S MAHAKAL AARTI AFTER FACING PROTESTS OUTSIDE TEMPLE PP

'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝ પહેલા રણબીર કપૂર-આલિયા ભટ્ટની વિરુદ્ધ પ્રદર્શન, મહાકાલ મંદિરમાં દર્શન ન કરી શક્યા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે મંગળવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાળના મંદિરમાં બાબા મહાકાળના દર્શન કર્યા, પરંતુ તેમને મંદિરમાં પ્રવેશ દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રણબીરના નિવેદનના કારણે મંદિરમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતા. રણબીરે પોતાના એક નિવેદનમાં 'બીફ' ખાવાની વાત કરી હતી. રણબીર અને આલિયાનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन