આ વિકએન્ડમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ (Bollywood Celebrities) ક્યાં ક્યાં જોવા મળી તેની એક ઝલક તમે પણ જોઇ લો. સમિતા શેટ્ટી (Shamita Shetty) અને રાકેશ બપાટે (Raqesh Bapat) સાથે રોમેન્ટિક ડિનર માંણ્યું તો મલાઇકા અરોરા (Malaika Arora) જીમની બહાર સ્પોટ થઇ. આલિયા ભટ્ટ, (Alia Bhatt) રણબીર કપૂરનું (Ranbir Kapoor) ઘર જોવા આવી તો ક્રિતી સેનન (Kriti Senon) તેનાં ઘરની બહાર મીડિયા સામે પોઝ આપ્યો. આ તમામ તસવીરો બોલિવૂડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા ક્લિક કરવામાં આવી છે.