આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનશે. ત્યારે હવે આલિયાનું બેબી શાવર દશેરાના દિવસે કરવામાં આવ્યું જેમાં પરિવાર અને સંબંધીઓ હાજર હતા.
2/ 10
આલિયા ભટ્ટના સિંમતની વિધિ દશેરાના દિવસે તેના ઘરે યોજાઈ. જ્યાં કપૂર પરિવાર, ભટ્ટ પરિવાર સિવાય નજીકના મિત્રોએ પણ બેબી શાવરમાં સામેલ થયા હતા. ઘણા સેલેબ્સ વાસ્તુમાં એન્ટ્રી લેતા સ્પોટ થયા હતા.
3/ 10
સાસુ નીતૂ કપૂર, નણંદ રિદ્ધિમા સાહની કપૂર, આલિયાની બહેન શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ તમામ આ ખાસ પ્રસંગે પહોંચ્યા છે. જેની તસવીર ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ કરી લીધી. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/ 10
લગ્નની જેમ બેબી શાવર દરમિયાન પણ આલિયા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ ખાસ પ્રસંગ માટે તેણે યેલો ડિઝાઈનર સૂટ કેરી કર્યો હતો. પોતાના લુકને આલિયાને સુંદર હાર, માંગ ટીકો, અને ઈયરિંગથી કમ્પ્લિટ કર્યો.
5/ 10
નણંદ રિદ્ધિમા સાહની કપૂર
6/ 10
કરિશ્મા કપૂર
7/ 10
અગસ્ત્યા નંદા
8/ 10
મહેશ ભટ્ટ
9/ 10
રિમા જૈન
10/ 10
અયાન મુખર્જી.
110
Alia Bhatt Baby Shower: દશેરાના દિવસે આલિયા ભટ્ટનું બેબી શાવર યોજાયું, ચહેરા પર દેખાયો પ્રેગ્નન્સીનો ગ્લો