Home » photogallery » entertainment » ALIA BHATT DAZZLES IN PINK SHARARA WITH BABY ON BOARD MESSAGE AT BRAHMASTRA EVENT PP

Brahmastra: સલવાર પર 'બેબી ઓન બોર્ડ', લખાવવા પર આલિયા ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું ફિલ્મની સાથે બાળકનું પણ પ્રીમિયર...

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મની આખી ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, મૌની રોય, નારાર્જુન, અયાન મુખર્જી અને કરન જોહર સહિત બ્રહ્માસ્ત્રની આખી ટીમ હાલમાં તેના પ્રી રિલીઝ ઈવેન્ટ માટે હૈદરાબાદ પહોંચી હતી. જો કે, આ દરમિયાન કરન જોહર અને આલિયા ભટ્ટને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. લોકોનું કહેવું છે કે ફિલ્મના પ્રમોશન માટે આલિયા ભટ્ટના બાળકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन