Home » photogallery » entertainment » ALIA BHATT COULD NOT STOP HERSELF FROM COMMENTING ON THESE PICS OF KATRINA KAIF MP

PICS: કેટરિના કૈફની આ તસવીરો જોઇને કમેન્ટ કરવાંથી પોતાને રોકી ન શકી આલિયા ભટ્ટ

પોતાની સુંદર અને દમદાર અભિનયથી કૈટરિના કૈફ (Katrina Kaif) બોલિવૂડમાં તેની ઓળખ બનાવવામાં સફળ રહી છે. આજ કારણ છે કે, તેનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં થઇ રહ્યું છે.