Home » photogallery » entertainment » ALIA BHATT ARE IN THE HEART FOR THE PHOTO OF KAREENA KAPOOR AND JEH FANS CALLED HER JEH KI MAMI

કરીનાએ શેર કરી જેહ સાથે નવી તસવીર તો આલિયા ભટ્ટે વરસાવ્યો પ્રેમ, લોકોએ કહી, 'જેહ કી મામી'

કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) જેહ સાથે પોતાનો એક સુંદર ફોટો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોત જોતામાં જ વાયરલ થઇ ગયો છે. બેબોએ તસવીર શેર કરી કારણ કે જેહ (Jehngir Ali Khan) હવે છ મહિનાનો છે