આલિયા ભટ્ટે કર્યું તેનાં પ્રોડક્શન હાઉસની કરી જાહેરાત, Eternal Sunshineની તસવીરો થઇ વાયરલ
આલિયા ભટ્ટ (Alia Bhatt)એ તેનાં પ્રોડક્શન કંપનીની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર તેનાં પ્રોડક્શન હાઉસ (Alia Bhatt Production House)નું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કર્યું છે. જેનું નામ ઇટરનલ સનશાઇન પ્રોડક્શન (Eternal Sunshine Production) છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક બાદ એક ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ બાદ હવે આલિયા ભટ્ટ (Alia Bhatt)હવે એક્ટર થી પ્રોડ્યુસર બની રહી છે. આલિયા ભટ્ટે પોતે આ ખબર કન્ફર્મ કરી છે. આલિાયએ તેનાં પ્રોડક્શન કંપનીની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેનું નામ ઇટરનલ સનશાઇન પ્રોડક્શન (Eternal Sunshine Productions) છે. એટલે કે, હવે આલિયા ભટ્ટ ફિલ્મોમાં એક્ટિંગ કરવાં ઉપરાંત ફિલ્મો બનાવવાનું પણ કામ કરશે. એક્ટ્રેસની આ જાહેરાતથી તેનાં ફેન્સ ખુશ છે. (photo credit: instagram/@viralbhayani)


આ સૌની વચ્ચે, આલિયા ભટ્ટનાં પ્રોડક્શન હાઉસની ઓફિસની તસવીરો સામે આવી છે. (photo credit: instagram/@viralbhayani)


આ તવસીરોથી સ્પષ્ટ થાય છે કે આ ઓફિસ કોઇ 5 સ્ટાર હોટલથી કમ નથી. (photo credit: instagram/@viralbhayani)


આલિયાની ઓફિસનું ઇન્ટીરિયર ઘણું જ સુંદર અને એટ્રેક્ટિવ છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે. (photo credit: instagram/@viralbhayani)


તેણે એક ટ્વિટ કરી છે, જેમાં લખ્યું છે કે, 'મને આ જાહેરાત કરતાં ખુબજ ખુશી થાય છે કે, પ્રોડક્શન. ઇટરનલ પ્રોડક્શન હાઉસ. અમને તમે કહાની કહેવા દેજો.' (photo credit: instagram/@viralbhayani)


આ ઉપરાંત આલિયા તેની અપકમિંગ ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી અંગે પણ ચર્ચામાં છે. (photo credit: instagram/@viralbhayani)


આ ફિલ્મથી જુલાઇ 30થી સિનેમાઘરમાં રિલીઝ થઇ જશે. ફિલ્મ હુસૈન જૈદીની બૂક માફિયા ક્વિન ઓફ મુંબઇ પર બેસ્ડ છે. (photo credit: instagram/@viralbhayani)