Home » photogallery » entertainment » ALIA BHATT AND RANBIR KAPOORS NEW PICTURES CAME OUT BOTH OF THEM WERE LOST IN EACH OTHERS LOVE MP

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી તસવીરો સામે આવી, જોવા મળ્યાં નવી એડમાં સાથે

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીમાંથી એક છે. લોકોને તેમની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવે છે. તેથી ટીવી એડમાં આ જોડી ચર્ચાનો વિષય બની જાય છે. એવાં સમયે એક એડ શૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ છે.