બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાળા (Alaya Farnicharwala)એ પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. સોશિયલ મીડિયા પર તે હંમેશા તેની સુંદર તસવીરોના કારણે ચર્ચાનું કેન્દ્ર રહે છે. ત્યારે હાલમાં દુબઇના ફોટોશૂટની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહી છે અને તે પછી હવે આ નવા ફોટોશૂટની સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. જે જોતા જ તમે પણ તેના ફેન થઇ જાવ તો નવાઇ નહીં. ફોટો સભાર- Instagram @alaya.f