અક્ષયનો લૂક ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મની કહાની દર્શકોને સપર્શી રહી છે. સૌ કોઇ ફિલ્મની દિલથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે સૌને તે જાણવાની ઉત્સુકતા છે કે અક્ષય કુમારની પાઘડીનું વજન કેટલું છે ત્યારે આપને જણાવી દઇએ કે ફિલ્મમાં અક્ષય કુમારે 18 મિટરનાં કપડાંની મોટી પાઘડી બાંધી છે જેનું વજન 6 કિલો છે.