દિનેશ સોલંકી/સોમનાથ: અક્ષય કુમાર (Akshay Kumar)આજે તેની અપકમિંગ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વિરાજ' (Samrat Prithviraj) નાં પ્રમોશન માટે સોમનાથ મહાદેવનાં દર્શન કરવાં ગુજરાત આવ્યો છે. તણે અહીં મહાદેવનાં આશિર્વાદ લીધા અને પૂજા અર્ચના કરી. તે પ્રાઇવેટ હેલિકોપ્ટરથી સોમનાથ આવ્યો હતો જ્યાં હેલિપેડ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર (Manushi Chillar) મહાદેવનાં આશીર્વાદ લેવાં સોમનાથ આવ્યાં છે.
ગત રોજ અક્ષય કુમારે બનારસનાં ઘાટ પર તેણે ગંગામાં ડુબકી લગાવી અને બાદમાં ગંગા મૈયાની આરતી ઉતારી હતી. આ સમયે તેની સાથે તેની ફિલ્મની એક્ટ્રેસ માનુષી ચિલ્લર પણ હતી. ફિલ્મનાં પ્રમોશન માટે બનારસ અક્ષય કુમાર તેનાં પ્રાઇવેટ જેટથી પહોચ્યો હતો. જેની તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આજે અક્ષય કુમાર અને માનુષી ચિલ્લર સોમનાથમાં બાબા સોમનાથનાં દર્શન કરશે અને પ્રભુ પાસે ફિલ્મની સફળતાની કામના કરશે.
<br />ગત રોજ અક્ષય કુમારે બનારસનાં ઘાટ પર તેણે ગંગામાં ડુબકી લગાવી અને બાદમાં ગંગા મૈયાની આરતી ઉતારી હતી. આ સમયે તેની સાથે તેની ફિલ્મની એક્ટ્રેસ માનુષી ચિલ્લર પણ હતી. ફિલ્મનાં પ્રમોશન માટે બનારસ અક્ષય કુમાર તેનાં પ્રાઇવેટ જેટથી પહોચ્યો હતો. જેની તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આજે અક્ષય કુમાર અને માનુષી ચિલ્લર સોમનાથમાં બાબા સોમનાથનાં દર્શન કરશે અને પ્રભુ પાસે ફિલ્મની સફળતાની કામના કરશે.