Home » photogallery » મનોરંજન » OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

ઓનલાઇન લીક થઇ જવાને કારણે થિએટરમાં ફિલ્મ જોવા જનારા દર્શકોની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

  • 16

    OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

    21 માર્ચ હોળીનાં દિવસે અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' રિલીઝ થઇ. રિલીઝનાં પહેલા દિવસે જ ફિલ્મ 21.50 કરોડ રૂપિયાની કમાણી કરી અને આ સાથે જ તે વર્ષની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ. અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' તમિલ રોકર્સ પર લીક થઇ ગઇ છે.

    MORE
    GALLERIES

  • 26

    OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

    આપને જણાવી દઇએ કે, બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની આ ફિલ્મથી ઘણી આશા હતી હવે આ ફિલ્મ ઓનલાઇન લિક થઇ જતા તેના કલેક્શન પર મોટી અસર પડી શકે છે. તેમાં પણ ફિલ્મે પહેલાં દિવસે 21.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    MORE
    GALLERIES

  • 36

    OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

    એટલે ફિલ્મ ખુબજ દમદાર છે તેવું પણ જનતા જાણે છે. વિશ્વનાં સૌથી ખતરનાક યુદ્ધમાં શામેલ સારાગઢી યુદ્ધ પર આ ફિલ્મ બનેલી છે.

    MORE
    GALLERIES

  • 46

    OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

    21 શીખોનાં શોર્ય અને બલિદાનની આ કહાનીને ફિલ્મમાં ખુબજ સુંદર રીતે દર્શાવવામાં આવી છે

    MORE
    GALLERIES

  • 56

    OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

    આપને જણાવી દઇએ કે દુનિયાભરમાં કેસરી 4200 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ત્યારે ઓનલાઇન લીક થઇ જવાને કારણે થિએટરમાં ફિલ્મ જોવા જનારા દર્શકોની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    OMG! ઓનલાઇન લીક થઇ 'કેસરી', અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો

    'કેસરી' પહેલાં 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન', 'ઉરી: ધસર્જિકલ સ્ટ્રાઇક', 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી', અને અમિતાભ બચ્ચન તાપસી પાનુ સ્ટાર 'બદલા' પણ ઓનલાઇન લીક થઇ ગઇ હતી.

    MORE
    GALLERIES