Home » photogallery » entertainment » AKSHAY KUMAR IS A DISCIPLINED ACTOR SEE HOW AKSHAY KUMAR AND TWINKLE KHANNA ARE RAISING A CHILD KM

માતા-પિતાએ વાંચવા જેવી સ્ટોરી: કરોડોની સંપત્તિનો માલિક અક્ષય, તોએ પુત્ર પાસે માંગે છે પાઇ-પાઈનો હિસાબ

અક્ષય અને તેની પત્ની ટ્વિંકલ ઈચ્છે છે કે તેમના બંને બાળકો પૈસાનું મહત્વ સમજે અને ઉડાઉ ખર્ચ ન કરે. જીવનમાં બધું મહેનતથી જ કમાવવાનું હોય છે.