અક્ષય કુમાર અને બોબી દેઓલ તેમના પરિવાર સાથે પાર્ટી કરવા પહોંચ્યા હતા. આ બન્ને સ્ટાર્સ સાથે મુંબઇમા તેમની સાથે બિઝનેસમેન સની દીવાન પણ જોવા મળ્યા હતા. પાર્ટી દરમિયાન સ્ટાર્સે ખૂબ મસ્તી કરી હતી પાર્ટી દરમિયાન અક્ષય અને બોબી પત્ની સાથે પાર્ટી કરી બહાર નીકળતો અક્ષય કુમાર પત્ની સાથે અક્ષયની સાથે જ કારમાં જોવા મળ્યો બોબી દેઓલ અક્ષયે પોતે ગાડી ડ્રાઇવ કરી બોબીને ઘરે ડ્રોપ કર્યો