Home » photogallery » entertainment » AKSHAY KUMAR BIRTHDAY SURYAVANSHI TO BACHCHAN PANDEY THESE FILMS RELEASED AT THE BOX OFFICE MP

HBD Akshay Kumar: રૂ. 1500 કરોડ દાવ પર, 'સૂર્યવંશી'થી 'બચ્ચન પાંડે' સુધી રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

બોલિવૂડનાં એક્ટર અને એક્શન હિરો અક્ષય કુમાર (Akshay Kumar Birthday)નો આજે 54મો જન્મ દિવસ છે તેનાં જન્મ દિવસે તેની આવનારી ફિલ્મો અંગે વાત કરીએ. વર્ષ 2021માં તેની સાત ફિલ્મો રિલીઝ થઇ રહી છે. કોરોના કાળમાં 'બેલબોટમ' બોક્સ ઓફિસ (Bell Bottom Box office Release) પર રિલીઝ કરવામાં આવી. ત્યારે હવે તેની (Akshay Kumar Movies) સૂર્યવંશી, અતરંગી રે, રક્ષાબંધન, પૃથ્વીરાજ, રામસેતુ, ઓહ માય ગોડ 2, મિશન સિન્ડ્રેલા જેવી ફિલ્મો આવી રહી છે.