Akshara Singh MMS leak : ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહના કથિત લીક એમએમએસના કારણે તેની પ્રોફેશનલ લાઇફ પર પણ તેની અસર પડી છે. એક્ટ્રેસ જેવી જ દેખાતી કોઇ યુવતીનો એક ઇન્ટીમેટ વીડિયો વાયરલ થયો હતો. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે વીડિયોમાં જોવા મળી રહેલી યુવતી અક્ષરા સિંહ છે. જો કે એક્ટ્રેસે એ વાતને નકારી કાઢી કે આ વીડિયો તેનો છે. તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, તેને આનાથી કોઇ ફરક નથી પડતો. સાથે જ આ એમએમએસ લીકની હવે અસર જોવા મળી રહી છે. જાણો અક્ષરા સિંહને ક્યાં થયું નુકસાન...
એક્ટ્રેસની તસવીરો અને વીડિયો ચર્ચામાં રહે છે. તે પોતાના પોપ્યુલર YouTube વીડિયો સાંગ માટે ફરી એકવાર ચર્ચામાં આવી છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોલોઅર્સને જોડી રાખવા માટે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તેના આ વીડિયો પર ફેન્સ ધડાધડ કમેન્ટ્સ કરી રહ્યાં છે.