રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી આજે શ્લોકા મહેતા સાથે લગ્ન કરી રહ્યા છે. આ શુભ પ્રસંગમાં વીવીઆઈપી મહેમાનો પહોંચી રહ્યા છે.
2/ 12
આકાશ-અંબાણીએ લગ્ન પહેલા પોતાના દાદા ધીરૂભાઈ અંબાણીના આશિર્વાદ લીધા
विज्ञापन
3/ 12
લગ્ન સમારોહમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ બાન કી મૂન પોતાની પત્ની સાથે પહોંચ્યા
4/ 12
આકાશના લગ્નમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર અને અભિનેતા આમિર ખાન પણ પત્ની કિરમ રાવ સાથે પહોંચ્યા
5/ 12
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ પત્ની સાથે લગ્ન સમારોહમાં પહોંચ્યા
विज्ञापन
6/ 12
ડ્રેસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ બ્લૂ કૂર્તો અને સફેદ ચૂડીદારમાં જોવા મળ્યા.
7/ 12
સંગીત નિર્દેશક વિશાલ ભારદ્વાજ અને શેખર પણ લગ્ન સમારોહમાં પહોંચ્યા
8/ 12
અભિનેતા જેકી શ્રોફ પણ હાજર રહ્યા
विज्ञापन
9/ 12
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના વિવાહ સમારોહમાં સામેલ થવા પહોંચ્યા
10/ 12
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન માટે શ્રીલંકાના ક્રિકેટર દિગ્ગજ મહેલા જયવર્ધન પણ પહોંચ્યા.
11/ 12
અનિલ અંબાણી અને ટીના અંબાણી પોતાના બાળકો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી સાથે સાથે લગ્ન સમારોહમાં પહોંચ્યા
विज्ञापन
12/ 12
કૃણાલ પંડ્યા અને તેમની પત્ની પંખુડી શર્મા હાર્દિક પંડ્યા સાથે લગ્ન સમારોહમાં પહોંચ્યા