Home » photogallery » entertainment » AKASH AMBANI AND SHLOKA MEHTA WEDDING GUEST BOLLYWOOD CELEBRITIES

આકાશ અંબાણી અને શ્લોકાના લગ્નમાં સામેલ થશે આ સ્ટાર્સ

તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રી-લગ્ન પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. ત્યાબાદ હવે અનુમાન લગાવવામાં આવે છે કે આ ભવ્ય લગ્નમાં પણ બોલિવૂડનો જમાવડો જોવા મળશે.