1/ 3


બોલિવૂડ ઍક્ટર અજય દેવગણ આજે તેની ડ્રિમ ફિલ્મ તાન્હાજી: ધ અન સંગ વૉરિયર (Tanhaji: The Unsung Warrior)ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં પહોચ્યો હતો. આ સમયે તે રોલ્સ રોય્સ કુલિનન SUV લઇને આવ્યો હતો. આ કારની ભારતમાં કિંમત 6.95 કરોડ રૂપિયા છે. હાલમાં આ ભારતની મોસ્ટ લક્ઝુરિયસ SUV કાર છે. (Image: Viral Bhayani)
2/ 3


અજય દેવગણે આજે મુંબઇમાં જ્યારે 'તાન્હાજી'નાં ટ્રેલરની ઇવેન્ટમાં આવ્યો હતો ત્યારે આ બ્લેક કલરની કાર લઇને આવ્યો હતો. આ કારનો નંબર પણ 7 છે. આ પહેલાં પણ અજય દેવગણની ઘણી કાર્સનાં નંબર 7 રહી ચુક્યા છે. (Image: Viral Bhayani)