Home » photogallery » મનોરંજન » AJAY DEVGN ની 'મેદાન' પર પણ 'ટાઉતે'એ મચાવી તબાહી, 16 એકરમાં ફેલાયેલાં સેટ પર થયુ ભારે નુક્સાન

AJAY DEVGN ની 'મેદાન' પર પણ 'ટાઉતે'એ મચાવી તબાહી, 16 એકરમાં ફેલાયેલાં સેટ પર થયુ ભારે નુક્સાન

ફિલ્મની શૂટિંગ માટે મુંબઇમાં એક મોટો સેટ લગાવવામાં આવ્યો છે. જે સમયે ટાઉતેએ તબાહી મચાવી હતી તે સમયે સેટ પર આશરે 40 લોકો હાજર હતાં. તમામે સેટને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો પણ તેઓ સફળ ન રહ્યાં.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन