Home » photogallery » મનોરંજન » Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

અજય દેવગન (Ajay Devgn) અને અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મોની ગતિ પણ ક્યારેય ધીમી પડી નથી. થોડા સમય પહેલા અજય દેવગણે પોતે જ આ મામલે રહસ્ય જાહેર કર્યું હતું. અજય દેવગને જણાવ્યું હતું કે, "90ના દાયકામાં હું અને અક્ષય કુમાર વર્ષમાં 10-10 ફિલ્મો કરતા હતા

  • 17

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    Ajay Devgn Birthday : બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn) આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવશે. 2 એપ્રિલ 1969ના રોજ જન્મેલા અજય દેવગણે એક્શન હીરો તરીકે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું. વર્ષ 1991માં, અજય દેવગણે ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આજ તક અજય દેવગને આવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં અજયનું પાત્ર લોકોના દિલમાં વસી ગયું છે. જેમાં સિંઘમ, ગોલમાલ, દૃષ્ટિમ, રેઇડ અને તાનાજીનો સમાવેશ થાય છે. પોતાની આકર્ષક ફિટનેસના કારણે તે યુવાનોમાં ઘણી ચર્ચામાં રહે છે અને આ જ કારણ છે કે 53 વર્ષની ઉંમરમાં પણ તે ફિટ અને આકર્ષક લાગે છે.

    MORE
    GALLERIES

  • 27

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    આમિર ખાન (Aamir Khan), સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) ભલે ઘણી ફિલ્મો કરતા હોય, પરંતુ તેમના સાથેના અજય દેવગન (Ajay Devgn) અને અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મોની ગતિ પણ ક્યારેય ધીમી પડી નથી. થોડા સમય પહેલા અજય દેવગણે પોતે જ આ મામલે રહસ્ય જાહેર કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 37

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    વાત ત્યારની છે જ્યારે નાના પડદાના ફેમસ કોમેડી શોમાં પોતાની કો-સ્ટાર્સ તબ્બુ અને રકુલ પ્રીત સાથે અજય દેવગન પહોંચ્યો હતો, ત્યાં અજય દેવગને જણાવ્યું હતું કે, "90ના દાયકામાં હું અને અક્ષય કુમાર વર્ષમાં 10-10 ફિલ્મો કરતા હતા.

    MORE
    GALLERIES

  • 47

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    તેનું કારણ એ છે કે, અમે પંજાબી છીએ. અમારી બેટરી હંમેશા ચાર્જ રહે છે. અમે ત્યારે ખૂબ દેશી ખાવાનું ખાતા અને એમાં શુદ્ધ દેશી ઘી પણ વધારે નાખતા. દેશી ઘીનો સાથ બાળપણથી જ છે, કારણ કે તે ફિટ રહેવામાં મદદ કરે છે અને શરીર હંમેશા તાજું રહે છે.

    MORE
    GALLERIES

  • 57

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    અજય દેવગણે એ રહસ્ય પણ જાહેર કર્યું હતું કે, તે બધી ફિલ્મોમાં એક જ જીન્સ પહેરતો હતો જેથી એક સેટથી બીજા સેટ પર શૂટિંગ ચાલુ રાખવામાં સમય ન વેડફાય.

    MORE
    GALLERIES

  • 67

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    સેટ પર પહોંચતાની સાથે જ સીન પ્રમાણે શર્ટ કે ટી-શર્ટ બદલી દેતો અને કામ શરૂ થઈ જતુ. આ કાર્યક્રમમાં તબ્બુએ અજય દેવગન વિશે એવી ઘણી વાતો કહી હતી, જે ક્યારેય દર્શકોની સામે આવી નહીં.

    MORE
    GALLERIES

  • 77

    Ajay Devgn Birthday : અજય દેવગનના ફિટનેસનું શું છે રહસ્ય? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    અજય દરરોજ 1 કલાક 15 મિનિટ વર્કઆઉટ કરે છે. વર્કઆઉટ પછી તે 45 મિનિટ સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે. આ દરમિયાન તે વધારે આરામ નથી કરતો, પરંતુ વર્કઆઉટ પછી તે પોતાના શરીરને થોડો આરામ આપે છે.

    MORE
    GALLERIES