Home » photogallery » મનોરંજન » પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

અજય દેવગણની આ મિત્રને ઘણી વખત કહ્યું છે કે તે અજયને કારણે આજ દિન સુધી સિંગલ છે

  • 16

    પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

    બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને તબુ ઇન્ડસ્ટ્રીની જિગરી મિત્રોમાંથી એક છે. ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ 'દે દે પ્યાર દે' આવવાની છે. આ ફિલ્મનાં પ્રમોશન માટે બંને કપિલ શર્માનાં શોમાં આવ્યા હતાં. અહી કપિલે તબુનાં લગ્નની વાત ઉઠાવી અને એક 'સ્વયંવર' અરેન્જ કર્યો હતો

    MORE
    GALLERIES

  • 26

    પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

    આ સ્વયંવરમાં ભાગ લેવા ઓડિયન્સમાં બેઠેલા કેટલાંક યુવકો સ્ટેજ પર આવ્યા હતાં અને તેમણે પોત પોતાની ખુબીઓ જણાવી તબુને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક કંટેસ્ટંટે કહ્યું કે, તે તબુને બાઇક પર ફેરવશે કારણ કે આજ સુધી તબુ ગાડીઓમાં જ ફરી હશે.

    MORE
    GALLERIES

  • 36

    પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

    તેનાં પર અજય દેવગણે કહ્યું કે, 'મે તેને બાઇક પર ખઉબ ફેરવી છે. તુ આગળ બોલ' યુવકોનું ઇન્ટ્રોડક્શન ચાલતુ રહ્યું ત્યારે તબુનું હસવાનું રોકાતુ ન હતું.

    MORE
    GALLERIES

  • 46

    પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

    આપને જણાવી દઇએ કે તબુએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેનાં હજુ સુધી સિન્ગલ રહેવાનું કારણ તેનો મિત્ર અજય દેવગણ છે. કારણ કે તે તેની આસપાસ કોઇ યુવક રહેવા જ દેતો ન હતો. બધાને દાદાગીરીથી ભગાવી દેતો.. અથવા તો તેમાં કોઇને કોઇ કમી કાઢતો અને કહેતો આ તારા માટે યોગ્ય નથી.

    MORE
    GALLERIES

  • 56

    પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

    તે બાદ અજય દેવગણનાં ઓછા બોલવા પર સવાલ થયો. ત્યારે તબુએ કહ્યું કે, તેણે લગ્ન પણ એવી છોકરી સાથે કર્યા કે તેને ઘરમાં પણ ઓછુ બોલવું પડે.

    MORE
    GALLERIES

  • 66

    પત્ની સિવાય આ એક્ટ્રેસને બાઇક પર ફેરવી ચુક્યો છે અજય દેવગણ

    કોલેજનાં સમયમાં અજયની પોપ્યુલારિટી કેવી હતી તે અંગે વાત કરતાં તબુએ કહ્યું કે, યુવતીઓ અજય માટે મરતી હતી. ત્યારે જ અજયે તેને રોકતા કપિલને કહ્યું કે હવે શો આગળ વધારો મારી વાત છોડો

    MORE
    GALLERIES