Home » photogallery » entertainment » AISHWARYA RAI BACHCHAN ADMITTED IN NANAVATI HOSPITAL DUE TO VISIBLE CORONA SYMPTOMS AG

કોરોના વાયરસ : ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ

ઐશ્વર્યાને હળવો તાવ આવ્યો હતો આ પછી તેને નાણાવટીમાં શિફ્ટ કરવામાં આવી છે, ઐશ્વર્યામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે