Home » photogallery » entertainment » AISHWARYA RAI AND ABHISHEK BACHCHAN WEDDING AISHWARYA RAI WEDDING SAREE COST 75 LAKH AND IT THREAD REAL GOLD WORK KM

15 વર્ષ પહેલા Amitabh Bachchan ની વહુએ લગ્નમાં પહેરી હતી 75 લાખની સાડી, ખાસિયત જાણી હોશ ઉડી જશે

બચ્ચન પરિવાર (Bachchan Family) ની વહુ (Aishwarya Rai) ના લગ્નની સાડીની કિંમત 75 લાખ રૂપિયા (Aishwarya Rai Wedding Saree cost) હોવાનું કહેવાય છે. આ અત્યાર સુધીની સૌથી મોંઘી લગ્ન સાડી હતી