Home » photogallery » entertainment » AFTER THE DEATH OF THE SON RAJIV NIGAM SAID NOBODY HELPED ME EXCEPT MANIESH PAUL MP

દીકરાનાં નિધન બાદ રાજીવ નિગમ બોલ્યો- 'મનીષ પોલ સીવાય કોઇએ મારી મદદ નહોતી કરી'

હાલમાં જ રાજીવ નિગમે (Rajiv Nigam) તેનાં જ જન્મદિવસ પર તેનાં નાના દીકરાને ગુમાવ્યો હતો. રાજીવ નિગમે પોસ્ટ લખીને આ વાત તમામ સાથે શેર કરી હતી.