Home » photogallery » entertainment » AFTER TAARAK MEHTA ACTRESS MUNMUN DUTTA HERE WHY TWITTER IS CALLING TO ARREST YUVIKA CHOUDHARY

મુનમુન દત્તા બાદ હવે આ TV એક્ટ્રેસ જાતિ સૂચક શબ્દ બોલી ફસાંઇ

ટીવી એક્ટ્રેસ યુવિકા ચૌધરીનાં આ વીડિયોમાં તેનો પતિ પ્રિન્સ નરુલા પણ નજર આવે છે. ટ્વિટર પર હાલમાં #ArrestYuvikaChoudhary ટ્રેન્ડ ચાલુ થઇ ગયો છે.