બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઘણીવાર તેમના સોશિયલ હેન્ડલ પર હોટ તસવીર શેર કરતી રહે છે. રાધિકાએ સોશિયલ હેન્ડલ ઇન્સ્ટગ્રામ પર બ્લેક શર્ટમાં એક સેક્સી ફોટો શેર ક્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. રાધિકાના બોલ્ડ ફોટાઓ વારંવાર વાયરલ થતા રહે છે. આ ફોટોમાં રાધિકાનો કાતિલ અંદાજ જોવા મળે છે. આ ફોટોમાં રાધિકાની બોલ્ડ અદાઓને લઇને ફેન્સ દિવાના થઈ રહ્યા છે. આ તસવીરમાં રાધિકા તેમની બોડીને એક્સપોઝ કરતી નજર આવી રહી છે. રાધિકાનો આ હૉટ અવતાર જેને પણ જોયો તે જોતા જ રહી ગયા. એક મેગેઝિન માટે રાધિકાએ આ હોટ ફોટોશૂટ કરાવ્યું હતુ.