ટીવી શો 'તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોમાં ઘણા પાત્રો આવ્યા અને ઘણાએ શોને અલવિદા કહી દીધું પરંતુ દરેક એક્ટરે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે અને આ પાત્રોમાંથી એક છે નિધિ ભાનુશાળી, જેણે શોમાં ગોકુલધામ સોસાયટીના એકમેન સેક્રેટરી આત્મારામ ભિડેની દીકરીનો રોલ નિભાવ્યો હતો.