જિયા બ્રિટિશ અમેરિકન એક્ટ્રેસ હતી જે ભારતમાં એક્ટિંગ કરવા માટે આવી હતી. વર્ષ 2007-2010 સુધી તેણે અહીં કૂલ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં બિગ બી સાથે વર્ષ 2007માં 'નિશબ્દ', આમિરની સાથે વર્ષ 2008માં 'ગજની' અને અક્ષય કુમારની સાથે વર્ષ 2010માં 'હાઉસફૂલ' જેવી ફિલ્મો હતી.