Home » photogallery » entertainment » ADITYA NARAYAN PRE WEDDNG CEREMONY STARTS AUSPICIOUS BEGINNING WITH TILAK CEREMONY MP

આદિત્ય નારાયણનાં લગ્નની તૈયારીઓ શરૂ, તિલક સેરેમનીનો VIDEO VIRAL

આદિત્ય નારાયણ (Aditya Narayan) અને શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal) ની તિલક સેરેમનીનો વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વીડિયોમાં શ્વેતાનાં માતા-પિતા આદિત્યની તિલક કરતાં નજર આવે છે.