Home » photogallery » entertainment » ACTRESS URVASHI RAUTELA ONCE AGAIN WEARS VERY EXPENSIVE OUTFIT 15 LAKH DURING A FASHION SHOW KM

Urvashi Rautela: ઉર્વશી રૌતેલાએ ફેશન શોમાં પહેર્યો મોંઘો ડ્રેસ, કિંમત સાંભળીને તમે ચોંકી જશો

બોલિવૂડની ખુબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ફિલ્મો કરતા વધુ તેના મોંઘા પોશાકને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો (Urvashi Rautela Latest Photos) પોસ્ટ કરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन