Home » photogallery » entertainment » ACTRESS SONAM KAPOOR LIVES IN A VERY LUXURIOUS HOUSE WITH HER HUSBAND MP

પતિ સાથે ખુબજ આલીશાન ઘરમાં રહે છે સોનમ કપૂર, જુઓ INSIDE PHOTOS

સોનમ કપૂર (Sonam Kapoor) અને તેનો પતિ આનંદ આહૂજા (Anand Ahuja) સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. લોકડાઉન દરમિયાન આનંદ અને સોનમ દિલ્હીમાં જ હતાં ત્યારે તેમણે અલગ અલગ સમયે તેમનાં ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन