Home » photogallery » entertainment » ACTRESS SONAL CHAUHAN IN BLACK BIKINI PHOTOS GOING VIRAL ON INSTAGRAM SEE PICS MP

બ્લેક બિકિનીમાં 'જન્નત' એક્ટ્રેસ Sonal Chauhanએ લૂંટી મહેફીલ,જણાવ્યું અંતિમ શ્વાસ સુધીનું મિશન

બોલિવૂડથી સાઉથ સિનેમા (South Cinema)નો સફર કરનારી એક્ટ્રેસ સોનલ ચૌહાણ (Sonal Chauhan) હવે ફિલ્મોમાં ભલે જ ઓછી નજર આવતી હોય પણ તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની હોટ એન્ડ બોલ્ડ અદાઓથી (Sonal Chauhan Bold looks)થી ચર્ચામાં રહે છે. તેની અદાઓને કારણે તે લાખો દિલો પર રાજ કરે છે. એવામાં હાલમાં ફરી તેણે એક વખત ફેન્સની હાર્ટબીટ વધારી દીધી છે. એક્ટ્રેસે બ્લેક બિકિનીમાં સિઝલિંગ તસવીરો શેર કરી છે. જે હાલમાં વાયરલ થઇ રહી છે.