એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી લઇ ટોલીવૂડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી એક્ટ્રેસ રિયા સેન (Riya Sen) ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે. રિયા છેલ્લે હિન્દી ફિલ્મ 'Lonely Girl'માં નજર આવી હતી. જે બાદ તે બિગ સ્ક્રિન પર દૂર થઇ ગઇ છે. Lonely Girl વર્ષ 2017માં આવી હતી. અને તે જ વર્ષે રિયાએ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતાં. ત્યારથી તેણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. (Photo- Instagram/Riya Sen)