Home » photogallery » entertainment » ACTRESS PRIYANKA PANDIT MMS VIDEO VIRAL SOCIAL MEDIA USERS SHARING LINKS AFTER TRISHA KAR MADHU VIDEO MP

શું Trisha Kar Madhu બાદ પ્રિયંકા પંડિતનો પણ VIRAL થયો MMS? ઇન્ટરનેટ પર થયો ટ્રેન્ડ

Priyanka Pandit MMS: ભોજપુરી સિનેમામાં હાલમાં MMS વાયરલ (Viral MMS)થવાને કારણે એક્ટ્રેસ ચર્ચામાં છે. ગત કેટલાંક દિવસો પહેલાં જ એક્ટ્રેસ ત્રિશાકર મધુનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. જેમાં તે આપત્તિજનન સ્થિતિકમાં એક વ્યક્તિની સાથે નજર આવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ તેણે તેની ભૂલ સ્વીકારી છે. અને લોકોને તેને ડિલીટ કરવાં કહ્યું હતું. પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો પ્રિયંકાનો વીડિયો (Priyanka Pandit Ka Video) અને તની લિંક શેર કરવાં લાગ્યાં છે. એવામાં આપને અમે તે વીડિયોની સત્યતા જણાવી રહ્યાં છીએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन