Home » photogallery » entertainment » ACTRESS NAYANI DIXIT SAYS VIKAS BAHL TRIED TO SEXUALLY HARASS HER DURING QUEEN SHOOT MP

વિકાસ પર વધુ એક એક્ટ્રેસે જબરદસ્તી KISS કર્યાનો આરોપ લગાવ્યો

'ફેન્ટમ' પ્રોડક્શ સાથે જોડાયેલી એક મહિલા ક્રુ મેમ્બર અને કંગના રનૌટ બાદ હવે નયની દિક્ષીતે પણ વિકાસ બહલ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.