Home » photogallery » entertainment » ACTRESS KIARA ADVANI SPOTTED AT AIRPORT IN MUMBAI PP

Kiara Advani Photos: સિદ્ધાર્થ મલ્હોત્રા વગર કિયારા અડવાણી આવા લુકમાં જોવા મળી, સો.મીડિયા પર તસવીર વાયરલ

Kiara Advani Photos: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં જ મુંબઈમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. કિયારા અડવાણીએ આ દરમિયાન કેટલીક શાનદાર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક્ટ્રેસના લુકની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन