Home » photogallery » મનોરંજન » કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

બોલિવૂડ પણ આ ઉજવણીમાં પાછળ રહ્યું નથી. બોલિવૂડની મસ્ત મલંગ અભિનેત્રી કેટરીનાએ પણ હોળીમાં ખૂબ જ આનંદ માણ્યો.

  • 17

    દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ ધામધુમથી ઉજવવામાં આવતો હતો. લોકોએ આ રંગના ઉત્સવમાં વધારો કર્યો અને ભાગ લીધો.

    MORE
    GALLERIES

  • 27

    કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

    બોલિવૂડ પણ આ ઉજવણીમાં પાછળ રહ્યું નથી. બોલિવૂડની મસ્ત મલંગ અભિનેત્રી કેટરીનાએ પણ હોળીમાં ખૂબ જ આનંદ માણ્યો.

    MORE
    GALLERIES

  • 37

    કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

    હોળીના પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ખૂબ ગુલાલ ઉડાવ્યો.

    MORE
    GALLERIES

  • 47

    કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

    કેટરીનાની કલરફૂલ રંગ ઉડાડતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 57

    કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

    આ સમય દરમિયાન કેટરીનાએ ગુલાબી કલરનો લહેંઘો અને પ્રીન્ટ બ્લેક કલરનું ટોપ પહેર્યુ હતુ, જેમા તે ખૂબ સુંદર લાગી રહી હતી.

    MORE
    GALLERIES

  • 67

    કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

    આ પ્રસંગે કેટરિના કૈફ સાથે સિંગર બાદશાહ પણ હાજર હતા.

    MORE
    GALLERIES

  • 77

    કેટરીના કૈફે મનાવી ધુળેટી, પિંક લૂકમાં લાગી રહી છે ગજબની

    આ દરમિયાન બાદશાહે સ્પેશિયલ પરફૉર્મન્સ આપ્યું હતુ. આ ઉપરાંત કેટરીના કૈફે પણ સ્પેશિયલ મેસેજ આપ્યો હતો.

    MORE
    GALLERIES