Home » photogallery » entertainment » ACTRESS KAJAL AGARWAL IS LOOKING GLAMOROUS AND BEAUTIFUL IN HER LATEST PHOTOS SEE HERE BHOJPURI SOUTH MP

PHOTO: ખુબજ ગ્લેમરસ છે એક્ટ્રેસ KAJAL AGARWAL ની લેટેસ્ટ તસવીરો, મળી લાખો લાઇક્સ

હાલમાં જ કાજલ અગ્રવાલે તેનાં પતિ ગૌતમ કિચલુની સાથે જઇ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો હતો. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કાજોલનાં ફોટો શેર કરતાં તેણે લખ્યું હતું કે, તમામ લોકો જઇને વેક્સિન અવશ્ય લગાવે. જ્યારે પણ સંભવ હોય ત્યારે.