<br />જેક્લિન ફર્નાન્ડિઝ ફિલ્મો ઉપરાંત તેનાં મ્યૂઝિક વીડિયો અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સ માટે પણ ચર્ચામાં છે. તે ઘણીવાર ફોટા અને વીડિયો શેર કરતી છે. આ વખતે જેક્લિન ફર્નાન્ડિસે તેનો ખાસ વીડિયો શેર કર્યો છે જેમાં તે યોગ કરતી નજર આવે છે. એટલું જ નહીં આ વીડિયો કેપ્શનમાં તેણે એક ખુલાસો કર્યો છે જે મુબજ તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક વિચિત્ર પ્રકારની ગભરામણ અનુભવી રહી છે.