એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી એક્ટર વિક્રમજીત કનવરપાલ (Bikramjeet Kanwarpal) તેમનાં ઉત્તમ કામને કારણે જાણીતા છે. તેઓ એક રિટાયર્ડ આર્મી ઓફિસર હતાં. તેઓએ 52 વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને જતા રહ્યાં
2/ 5
વર્ષ 2003માં તેમણે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેમનાં સપોર્ટિંગ રોલમાં તેઓ ફિલ્મો અને ટીવીમાં છવાયેલાં રહેતાં. તેમણે અનિલ કપૂરની સાથે 24 વેબસિરીઝમાં પણ કામ કર્યું હતું.
3/ 5
વિક્રમજીતનાં નિધનનાં સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર તેમનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
4/ 5
ફિલ્મ મેકર અને પ્રોડ્યુર અશોક પંડિતે ટ્વિટ કરી વિક્રમજીતનાં નિધનનાં સમાચાર આપ્યા હતાં તેમજ તેમણે આ દુખદ સમાચારની સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી
5/ 5
વિક્રમજીતનાં નિધનનાં સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર તેમનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.