Home » photogallery » entertainment » ABHISHEK BACHCHAN STARTS SHOOTING FOR BOB BISWAS FILM PHOTO OF SHOOTING GONE VIRAL ON SOCIAL MEDIA MP

અભિષેક બચ્ચને કોલકાતામાં શરૂ કર્યું 'બોબ બિસ્વાસ'નું શૂટિંગ, VIRAL તસવીરોમાં ઓળખવો મુશ્કેલ

'બોબ બિશ્વાસ' ફિલ્મની કહાની સુજોય ઘોષે લખી છે. આ ફિલ્મનું પ્રોડક્શન ગૌરી ખાન, સુજોય ઘોષ અને ગૌરવ વર્મા કરી રહ્યાં છે.