Home » photogallery » entertainment » ABHISHEK BACHCHAN MOTIVATE HIM SELF 26TH DAY AT HOSPITAL MP

અભિષેક બચ્ચન 26 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યો છે , જાણો તેની લેટેસ્ટ TWEET

અભિષેક બચ્ચને (Abhishek Bachchan) સોશિયલ મીડિયા (Social Media) પર જે પોસ્ટ કરી હતી તેમા તે પોતાની જાતને મોટિવેટ કરતો નજર આવી રહ્યો છે.