આ વખતે પણ નીતૂ કપૂરે શેર કરેલી તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં રિશિ કપૂર, નિતૂ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, દીકરી રિધિમા તેની દીકરી સાથે. ઉપરાંત અભિષેક બચ્ચન તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી અરાધ્યા સાથે નજરે આવી રહ્યા છે. આ સીવાય કપૂર ફેમિલીના અન્ય મેમ્બર અને મિત્રો નજરે આવી રહ્યા છે.